સુચના:-અહી સમયાંતરે નવી નવી ક્વિજ ઉમેરવામાં આવશે રોજ આવી ક્વિજ રમવા માટે અમારી સાઈટની મુલાકાત લેતા રહેજો...આભાર

Covid-19: કોરોના સામેની જંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે આ હથિયાર, DRDO ની દવા 2 DG લોન્ચ થઈ, જાણો તેના ફાયદા

Covid-19: કોરોના સામેની જંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે આ હથિયાર, DRDO ની દવા 2 DG લોન્ચ થઈ, જાણો તેના ફાયદા

નવી દિલ્હી: કોરોના (Coronavirus) સામેની જંગમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે DRDO તરફથી એન્ટી કોવિડ મેડિસિન 2 ડીજી(2-DG) આજે લોન્ચ કરવામાં આવી. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન આજે આ દવાની પહેલી ખેપ રિલીઝ કરી. 

કોરોના મહામારી સામે લડવા માટે ડીઆરડીઓની એંટી કોવિડ દવા 2DG આવતીકાલથી દર્દીઓને મળવાની શરુઆત થઇ જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન કાલે સવારે 10:30 વાગ્યે આ એન્ટી કોવિડ દવાનો પહેલો બેચ લોન્ચ કરશે. કાલ સુધીમાં દિલ્હીના વિવિધ હોસ્પિટલમાં લગભગ 10,000 ડોઝ ઉપલબ્ધ થઇ જશે. 

 ડીઆરડીઓની એક લેબ, ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઇડ સાઇન્સ દ્વારા એંટી કોવિડ દવા 2-ડીઓક્સિ-ડી-ગ્લુકોઝ (2-DG)ને હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડી લેબ સાથે મળીને તૈયાર કરી હતી. ક્લિનિકલ-ટ્રાયલ બાદ ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ હાલમાં જ આ દવાના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે આ દવાને પાણીમાં ઘોળીને પીવાની હોય છે. આ એક પેકેટમાં પાઉડર ફોર્મમાં આવશે. જેને પાણીમાં ભેળવીને દર્દીઓને આપવામાં આવશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે ગ્લુકોઝ પર આધારિત આ 2-DG દવાના સેવનથી કોરોના દર્દીઓને ઓક્સિજનની જરુર નહીં પડે. સાથે તેઓ જલ્દી સ્વસ્થ થઇ જશે. આ દવા વાયરસ પ્રભાવિત કોષમાં જઇન જામી જશે અને વાયરસ સિંથેસિસ અને એનર્જી પ્રડક્શનને રોકીને વાયરસને વધતો રોકે છે.

ડીઆરડીઓ દાવો કર્યો છે કે ક્લિનિકલ ચ્રાયલ દરમિયાન જે કોરોનાના દર્દીઓને આ દવા આપવામાં આવી હતી, તેમની RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ડીઆરડીઓનું કહેવું છે કે ટ્રાયલમાં એ વાત સામે આવી છે કે જે દર્દીઓને આ દવા આપવામાં આવી છે તેઓ અઢી દિવસ પહેલા જ સાજા થઇ ગયા છે. ડીઆરડીઓના જણાવ્યા પ્રમાણે આ દવાનું ઉત્પાદન પણ સરળ છે.

પાઉડર ફોર્મમાં ઉપલબ્ધ હશે દવા


DRDO ના જણાવ્યાં મુજબ 2ડીઓક્સી ડી-ગ્લુકોઝ દવાને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયન્સિસ(INMAS) દ્વારા હૈદરાબાદની ડોક્ટર રેડ્ડી લેબની સાથે મળીને તૈયાર કરાઈ છે. હાલમાં જ ક્લિનિકલ ટ્રાયલમાં પાસ થયા બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. કહેવાય છે કે આ દવાઓ સેશેટમાં ઉપલબ્ધ હશે. એટલે કે દર્દીએ તેને પાણીમાં ભેળવીને લેવી પડશે. 

આ દવાથી ઓક્સિજન લેવલ મેન્ટેઈન રહેશે


અધિકારીઓનું કહેવું છે કે ગ્લૂકોઝ પર આધારિત આ દવાના સેવનથી કોરોનાના દર્દીઓએ ઓક્સિજન પર વધુ નિર્ભર રહેવું પડશે નહીં. આ સાથે જ તેઓ જલદી સ્વસ્થ થશે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન પણ જે કોરોના દર્દીઓને આ દવા અપાઈ હતી તેમના RT-PCR રિપોર્ટ જલદી નેગેટિવ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ દવા સીધી વાયરસથી પ્રભાવિત સેલ્સમાં જઈને જામી જાય છે અને વાયરસ સિન્થેસિસ અને એનર્જી પ્રોડક્શનને રોકીને વાયરસને વધવાથી રોકે છે.  આ દવાને સરળતાથી ઉત્પાદિત કરી શકાય છે. એટલે કે બહુ જલદી તે સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે

How will 2-DG work?

The 2-DG drug had been shown to help ensure faster recovery of hospitalised patients as well as reducing supplemental oxygen dependence during clinical trials. The drug accumulates in infected cells, preventing virus growth by stopping viral synthesis and energy production. It is a repurposed drug as the 2-DG molecule is meant for treating tumour, cancer cells.

A virus that is multiplying fast in the body needs glucose for energy. The drug will stop the virus from multiplying.

Will this drug work on other variants of COVID-19?

According to Dr Anil Mishra, Director of the Institute of Nuclear Medicine and Allied Sciences, the way the drug functions is supposed to arrest any variant as a multiplying virus, irrespective of variant, will need food and thus will get trapped by the drug.

How will it treat covid patients with oxygen level dropping?

As per Dr Anil Mishra, after consuming the drug the oxygen demand increases as the virus is multiplying fast in the body. Once that process is stopped, the oxygen crisis will also be addressed.

Pricing

INMAS scientist Dr Sudhir Chandna has said that the pricing will be determined by Dr Reddy’s laboratories, which is manufacturing the doses. Dr Mishra said the pricing will be done keeping the pockets of the buyers in mind.

How to take it?

Dr Sudhir Chandna has said like glucose powder, this drug can be taken with water, twice a day. A Covid-19 patient may have to take this drug for five to seven days to get completely cured.

I am a primary teacher. I like blogging. I share educational information like pdf material, educational circulars as well as teaching useful information on my blog...

Sharing Is Caring:

Leave a Comment