સુચના:-અહી સમયાંતરે નવી નવી ક્વિજ ઉમેરવામાં આવશે રોજ આવી ક્વિજ રમવા માટે અમારી સાઈટની મુલાકાત લેતા રહેજો...આભાર

The RESULT GUIDLINE  FOR STANDRED 3 TO 8 IN MASS PRAMOTION AND AUTOMATED EXEL PATRAK A  RESULT …2020-21

The RESULT GUIFLINE  FOR STANDRED 3 TO 8 IN MASS PRAMOTION…2020-21

Read guidline in gujarati

Ⓜ️Ⓜ️ વર્ષ 2020 – 21 ના વર્ષ માટે પરિણામ પત્રક તૈયાર કરવા માટે માર્ગદર્શન સુચનાઓ

📌 1. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક (D2 અને Da) માં વિદ્યાર્થીના નામ સામે “વર્ગ બઢતી’ એમ દર્શાવવું, અન્ય વિગતો દર્શાવવાની જરૂર નથી.
➖➖➖➖➖➖➖➖➖➖
📌 2. ધોરણ ૩ થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતા રચનાત્મક મૂલ્યાંકન આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે.
®️આ માટે Home Learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલ સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઇ શકાશે.
®️ ધોરણ ૩ થી 8માં સત્રવાર રચનાત્મક મૂલ્યાંકન પત્રક A માં વિગતો દર્શાવવી, જેથી દરેક વિદ્યાર્થીનું 40+40 એમ 80 ગુણનું મૂલ્યાંકન થશે.
®️ આ ઉપરાંત, વર્ષ દરમિયાન Home Learning અંતર્ગત વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાનમાં લઈને વર્ષાન્તે 20 ગુણ પૈકી ગુણાંકન કરવું,
®️ આમ દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.
➖➖➖➖➖➖➖➖➖➖
📌૩. ધોરણ ૩ થી 8 માં પત્રક B ભરવાની જરૂર નથી.
➖➖➖➖➖➖➖➖➖➖
📌 4. પત્રક Cમાં પ્રથમ સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ, દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ સ્વ મૂલ્યાંકનના ખાનામાં દર્શાવવા.

®️ ધોરણ 4માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકનના 40ગુણ અને વિદ્યાર્થીની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.
➖➖➖➖➖➖➖➖➖➖
📌 7. ધોરણ ૩ થી 7 ના પ્રગતિપત્રકમાં ગ્રેડ દર્શાવવાના રહેશે.

®️ ધોરણ 8 ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બંને દર્શાવવાના રહેશે.
➖➖➖➖➖➖➖➖➖➖
📌 8. જો ધોરણ 3 થી 8 ના કોઈ વિદ્યાર્થી શિક્ષણ પ્રક્રિયા કે મૂલ્યાંકનમાં ન જોડાયા હોય તો તેવિદ્યાર્થીની માર્કશીટમાં વર્ગ બઢતી” એમ દર્શાવવું. તેમાં ગુણાંકન કરવાની જરૂરિયાત નથી.
➖➖➖➖➖➖➖➖➖➖
📌 9. વિદ્યાર્થીઓના ‘સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિ પત્રક E’ માં આ વર્ષ પૂરતું જે તે ધોરણ વિષય શિક્ષકે માત્ર શૈક્ષણિક બાબતો દર્શાવવી. વિદ્યાર્થીની હાજરી અને શારીરિક વિકાસ વગેરે બાબતો દર્શાવવાની જરૂરિયાત નથી.
➖➖➖➖➖➖➖➖➖➖
📌 સંદર્ભ દર્શિત પરિપત્ર મુજબ ધોરણ-5 અને ધોરણ-8નાં વિદ્યાર્થીઓને પણ પરિણામને ધ્યાને લીધા વગર વર્ગ બઢતી આપવાની રહેશે.

ALSO READ THE OFFICIAL  PARIPTRA FROM.GUJARAT GOVERNMENT

Read this paripatr carefullly…

CLICK HERE TO DOWNLOAD PARIPATR

Download the gread table from below link

Students ne 100 marks mathi gred aapva mate niche no kotho download karine te mujab gread aapva na raheshe.

Also download auto exel patrak for result

STANDRED 6 TO 8 MARKSHEET IN PDF

STANDRED 6 TO 8 PATRAK-C IN PDF

SCE PATRAK 6 TO 8 2020-21

STANDRRD 3 AUTO PATRAK

STANDRRD 4 AUTO PATRAK

STANDRRD 5 AUTO PATRAK

STANDRRD 6 AUTO PATRAK

STANDRRD 7 AUTO PATRAK

STANDRRD 8 AUTO PATRAK

hamare official website https://educationsguruji.in me aap sabhi logo ka swagat hai…hamari website me ham har roj naye naye post banate hai .jo aap ke liye bahot hi jaruri ho….ham Pdf materials ki post banate hai jo aap ya aap ke relative koi exam ki taiyari karta ho uske liye hai…yaha se aap alag type ke materials download kar sakte ho…

ham hamare blog par school ke liye useful ho ese EXEL FILES bhi post karte hai..jaise ki exam result banana, arears banana, D.A calculation is type ke exel files ko share karte hai

ham hamare blog https://educationsguruji.in par sarkar ki taraf se jaher hone vale paripatra jaise ki GENERAL PARIPATRAPARIPATRA GUJARAT me jo bhi naye naye paripatra government jaher karti hai wo sare paripatra ham is link par post karte hai…

hamari website ki kuch link he jaha se aap direct category wise hamare post padh sakte ho

ham hamari website par school ke liye jo bhi useful post hoti hai wo post ham SCHOOL USEFUL POST link par share karte hai…ie pist me ham school ki koi bhi imporyent jankari ho ya school se related koi bhi post ho wo is link me aap read kar sakte ho…

dosto ham hamari is link RESULT pe jo bhi result publish hota hai wo sabhi results ki link is link pe share karte hai jaise ki 12th science, 12th general stream, gujarat university,baou result,ccc result,gujcat result, etc etc….result ke sath sath best career guideline ke post bhi ham is link par banate hai…

Moral education can include the sanctity of human character and the development of his personality, the process of healing physically, mentally and spiritually, the quest to integrate culture and science, as well as the process of freeing man from fear, inertia and ignorance. True education is the name of the harmonious combination of science and ethics.

About Objective Questions

Mitro lockdown ma balko ghare mahenat kari shake ane ekam kasoti ma pan madadrup thay te mate aa sajjata taiyar karvama aavel chhe jem darek unit no samavesh karel chhe….aasha rakhiye ke tamne aa useful thase…

IMPORTENT LINK (Second link)

6 TO 8 PATRAK-C BLANK

3 to 5 PATRAK-C BLANK

Feedback Request

Aap amne salah suchan jarur thi aapi shako chho …koi confusion hoy to tame amne niche comment box ma comment kari shako chho.. You can also comment us on our whatsapp number +91 9428557415

I am a primary teacher. I like blogging. I share educational information like pdf material, educational circulars as well as teaching useful information on my blog...

Sharing Is Caring:

Leave a Comment