સુચના:-અહી સમયાંતરે નવી નવી ક્વિજ ઉમેરવામાં આવશે રોજ આવી ક્વિજ રમવા માટે અમારી સાઈટની મુલાકાત લેતા રહેજો...આભાર

“Whatsapp learning gujarat” Online study test for standred-10

“Whatsapp learning gujarat” Online study test for standred-10

નમસ્કાર મિત્રો….

સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.

ગુજરાત સરકારે એક નવી ઓનલાઈન ધોરણ-10 નવિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવી છે જેમાં ધોરણ-10 નબધાં જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે…..

શુ છે Whatsapp Learning Gujarat?

Whatsapp learning gujarat એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ઓનલાઈન ટેસ્ટ સિસ્ટમ છે. જેમાં બાળકો પોતાની અનુકૂળતા મુજબ પોતાના whatsapp નંબર પરથી ટેસ્ટ આપી શકે છે….

કોણ આપી શકે આ ટેસ્ટ?

સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી ધો.10 માટે તા.02/01/2021 નાં રોજ લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર ધોરણ-10 નાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં ધોરણ-10 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.

જોઈન થવા શુ કરવું?

સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી ધો.10 માટે તા.02/01/2021 નાં રોજ લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર ધોરણ-10 નાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં ધોરણ-10 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.

આના માટે વિદ્યાર્થીને પોતાનો શાળાનો UDISE કોડનો ખ્યાલ હોય તે સુનિશ્ચિત કરવા દરેક વિદ્યાર્થીને પોતાની શાળાનો UDISE કોડ ખ્યાલ હોય તે કન્ફર્મ કરવાનું રહેશે.

સ્વમૂલ્યાંકન WhatsApp Number : 8595524523
નોંધ : આ નંબરને WhatsApp Learning Gujarat નાં નામથી સેવ કરવાનો રહેશે.

વધુ માહિતી માટે User Manualને અનુસરવી.

જોઈન થવા માટેના સ્ટેપ્સ

Steps:

  • નંબર 8595224523 સેવ કરશો
  • એમા Hi ટાઇપ કરી સેન્ડ કરશો
  • ત્યાર બાદ આપને શાળાનો ડાયસકોડ એન્ટર કરવાનું કહેશે (આપ ધો-૧૦ ચાલતું હોય એવી શાળાનો ડાયસકોડ નાખવો) અને સુનિશ્ચિત કરવા માટે 1 લખીને સેન્ડ કરવું
  • પછી આપને બાળકના અભ્યાસનું ધોરણ પૂછશે
  • ત્યાર બાદ આપ આધાર ડાયસ મુજબ બાળકનું પ્રથમ નામ એન્ટર કરશો
  • પછી આપ ટેસ્ટ આપી શકશો.

બસ હવે આપેલ સમય અને સૂચના મુજબ તમે ધોરણ-10 ના વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી શકો છો….

પોસ્ટ વિશે અભિપ્રાય

તો મિત્રો કેવી લાગી તમને અમારી આ પોસ્ટ? જો તમને આ પોસ્ટ ને લાગતા કોઈ પણ સુજાવ કે પ્રશ્નો હોય તો આપ અમને નીચે કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરી ને જણાવી શકો છો…

આપના અભિપ્રાય અમને તમને મદદરૂપ થવા માટે અમારો જુસ્સો વધારી શકે છે….

I am a primary teacher. I like blogging. I share educational information like pdf material, educational circulars as well as teaching useful information on my blog...

Sharing Is Caring:

Leave a Comment